જંબુસર નવયુગ વિદ્યાલયમાં નવા શૈક્ષણિક સત્રનો ભવ્ય પ્રારંભ : દીપ પ્રાગટ્ય, પુષ્પ સ્વાગત અને પ્રાર્થના સાથે વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું આવકાર
નવયુગ વિદ્યાલય ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે ઉત્સાહભેર વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શાળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર શાળા પરિસરમાં ઉજવણીમય વાતાવરણ વચ્ચે...
