181 અભયમની સમયસર દખલથી ઘરેલુ કલહનો અંત, નશાની લતમાં પત્નીને ત્રાસ આપતા પતિનું કાઉન્સેલિંગ બાદ સમાધાન
ભરૂચ: ભરૂચ જિલ્લાના એક ગામમાં નશાની હાલતમાં પત્ની સાથે મારઝૂડ, ધમકીઓ અને માનસિક ત્રાસ ગુજારતા પતિને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે અસરકારક કાઉન્સેલિંગ આપી...
