વાગરાના ચાંચવેલમાં રખડતા શ્વાનનો બાળક પર હુમલો, માથા-મોઢે બચકાં ભરતાં ગંભીર ઈજા : માતા આંગણામાં સફાઈ કરી રહી હતી ત્યારે બાળક પર શ્વાન ત્રાટક્યું; હુમલાની ઘટના CCTVમાં કેદ થતાં ગામમાં ફફડાટ
વાગરા: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં રખડતા શ્વાનના ત્રાસની ગંભીર ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં માતાની નજીક રમી રહેલા બાળક પર શ્વાને...
