ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પાંચ જ મિનિટમાં સમેટાઈ, વિપક્ષને ચર્ચા કરવાની તક ન મળી હોવાનો આક્ષેપ : કોંગ્રેસ અને AAPના સભ્યો એજન્ડા પર ચર્ચા કરવા જતાં ભાજપની બહુમતી ધરાવતી બોડીએ વંદે માતરમ ગાઈ સભા પૂર્ણ કરી; AAPના રજની વસાવાનો આક્ષેપ, ધારોલીની મહિલા સભ્યને જાણ સુધ્ધાં કરાઈ નથી
ભરૂચ: ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા માત્ર પાંચ જ મિનિટમાં પૂર્ણ થઈ જતાં રાજકીય ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યો...
