Proud of Gujarat

Tag : gujarat

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પલસાણામાં રૂ. 1.94 કરોડના એલ્યુમિનિયમ ટ્રેલર ચોરીકાંડનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓ ઝડપાયા : સુરત ગ્રામ્ય પોલીસની ટીમવર્કથી મોટી સફળતા; રૂ. 84.46 લાખનો મુદ્દામાલ રિકવર, ટ્રેલર ડ્રાઇવર-ક્લીનર સહિત 7 આરોપીઓ હજી વોન્ટેડ

ProudOfGujarat
  સુરત: સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા તાલુકામાં ભારતમાલા એક્સપ્રેસ-વે પરથી આશરે રૂ. 1.94 કરોડના એલ્યુમિનિયમની પ્લેટો ભરેલું ટ્રેલર સગેવગે કરવાના ચકચારી ગુનાનો પોલીસે ભેદ ઉકેલી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જોલવા ગામે ચ્હાની દુકાનની આડમાં માદક પદાર્થ વેચાતો હતોઃ ૬.૭૦ લાખની ગોળીઓ સાથે શખ્સ ઝડપાયો :  એન્ટી નાર્કોટિક્સ વિંગના દરોડા; ૧૩.૪૦ કિલો નશાકારક પદાર્થ અને મોબાઈલ સહિત ૬.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત :  રાજસ્થાનના દૂધારામ નામના શખ્સનું નામ ખૂલતા તેને વોન્ટેડ જાહેર કરાયો

ProudOfGujarat
    ભરૂચ જિલ્લાના જોલવા ગામે આવેલી એક ચાની દુકાનની આડમાં નશાકારક માદક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ભરૂચ એન્ટી નાર્કોટિક્સ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા આયોજન ભવનમાંથી ACના કોપર પાઇપની ચોરીનો ભેદ ઉકેલાયો, 100 ટકા મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો : ‘એ’ ડિવિઝન પોલીસે CCTV અને બાતમીના આધારે યુનિયન સ્કૂલ સામે ચોરને ઝડપી પાડ્યો; બે AC આઉટડોર યુનિટ નીચે ફેંકી રૂ. 10 હજારનું નુકસાન કરાયું હતું

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લા આયોજન ભવન કચેરીના કમ્પાઉન્ડમાંથી એર કન્ડિશનર (AC)ના કોપર પાઇપની ચોરીના બનાવમાં ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ત્રણકુવા રેલવે ફાટક પાસે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે લાકડાના સપાટા વડે મારામારી : બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી; ગણેશ વસાવા અને જયેશ વસાવા સહિતના લોકો ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરના ત્રણકુવા રેલવે ફાટક પાસે જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. ફાટા તળાવ પાસે થયેલી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પતિના બીજા લગ્નના પ્રયાસ સામે પત્નીની પોલીસમાં ફરિયાદ, કોમન સિવિલ કોડ હેઠળ કાર્યવાહીની માંગ : પ્રેમલગ્ન બાદ પતિ, સાસુ અને સસરા દ્વારા માનસિક-શારીરિક ત્રાસ આપ્યાનો આક્ષેપ; બીજી યુવતી સાથે સગાઈ થતાં ન્યાય માટે એસપી સમક્ષ રજૂઆત

ProudOfGujarat
ભરૂચ : ભરૂચના મકતમપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ સામે બીજા લગ્ન કરવાની તૈયારી કરવા, તેમજ સાસુ-સસરા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સ્કેટર આરવ પટેલની સિદ્ધિ: રાજ્યકક્ષાની ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા : અમદાવાદમાં યોજાયેલી 46મી ગુજરાત રાજ્ય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં દબદબો; ઓવરઓલ ગ્રુપ ચેમ્પિયન ટ્રોફી પણ ભરૂચના નામે કરી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના પ્રતિભાશાળી સ્કેટર આરવ ડી. પટેલે અમદાવાદ ખાતે યોજાયેલી 46મી ગુજરાત રાજ્ય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ-2026માં શાનદાર પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયા પોલીસે સબમર્સિબલ મોટર અને કેબલ ચોરીના ત્રણ ગુના ઉકેલ્યા, ચાર આરોપી ઝડપાયા : નવરાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં સફળતા; ત્રણ મોટર અને કેબલ વાયર સહિત રૂ. 50 હજારનો મુદ્દામાલ કબજે

ProudOfGujarat
  વાલિયા: વાલિયા પોલીસે સબમર્સિબલ મોટર અને કેબલ વાયર ચોરીના ત્રણ બનાવોનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે આરોપીઓ પાસેથી ચોરીની ત્રણ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 76 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાયેલાં ધ્રુવ ગોહિલની પૂછપરછમાં બે પેડલરનાં નામ ખુલ્યાં : ડુંગરી ત્રણ કુવા રેલવે ફાટક પાસેથી રૂ. 2.88 લાખનો મુદ્દામાલ જપ્ત; મોહસિન ઉર્ફે મોની લાકડાવાલા અને જૈમિન ઉર્ફે જય પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી દરમિયાન બી ડિવિઝન પોલીસે ડુંગરી ત્રણ કુવા રેલવે ફાટક પાસેથી 76 ગ્રામ MD ડ્રગ્સ સાથે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કચરાના સ્પોટ બનશે મિની ગ્રીન પાર્ક? વોર્ડ નં. 2ના કાઉન્સિલરોની નગરપાલિકામાં રજૂઆત : ડોર ટુ ડોર કચરા કલેક્શન નિયમિત કરવા માંગ; ધોબી તળાવથી હુસેનીયા રોડ સુધીનાં સ્થળોનો સર્વે કરી પેવર બ્લોક, ગ્રીનરી અને બેઠક વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ શહેરમાં જાહેર સ્થળોએ કચરાના ઢગલાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કચરાના સ્પોટને મિની ગ્રીન પાર્ક અને જાહેર સુવિધાઓથી સજ્જ સ્થળોમાં વિકસાવવાની માંગ ઊઠી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાના વિવાદમાં નવો વળાંક, પ્રમુખ-ચીફ ઓફિસર સહિત તમામ સભ્યોને નોટિસ : એજન્ડાના મુદ્દાઓ પર ચર્ચા કર્યા વિના ઠરાવો મંજૂર કરાયાનો કોંગ્રેસી સભ્યનો આક્ષેપ; 29 ઓક્ટોબરે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સુનાવણી

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં થયેલી કાર્યવાહી અંગેનો વિવાદ હવે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર કચેરી સુધી પહોંચ્યો છે. સામાન્ય...
error: Content is protected !!