ભરૂચમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ, વકીલ સહિતના કાર્યકરોને ડિટેઈન કરતી વખતે ત્રણ પોલીસકર્મીઓને ઈજા : પાંચબત્તી સર્કલ પર ટ્રાફિક જામ બાદ પોલીસની કાર્યવાહી; આરોપી વકીલ શૈલેશ પરમારે પોલીસકર્મીને ધક્કો માર્યાનો ફરિયાદમાં આક્ષેપ
ભરૂચ : ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા મતચોરી અને લોકશાહીના મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે...
