ઓવરટેકની ઉતાવળમાં ત્રણનો ભોગ લેવાયો! સામલોદ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : જમાદાર ભઠ્ઠા પાસે સામસામે બાઈક અથડાતાં ત્રણનાં મોત, 18 વર્ષીય યુવકને ઈજા; ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર
ભરૂચ : ભરૂચ જિલ્લાના સામલોદથી આગળ જમાદાર ભઠ્ઠા નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવકને ઈજાઓ...
