ભરૂચ નગરપાલિકાની લાલઆંખ: વોર્ડ નં. ૧૦ ના ફાટાતળાવ વિસ્તારમાં રૂા. ૫૦ હજારથી વધુ બાકી વેરાવાળી બે મિલકતો સીલ કરાઈ : ૨૦૨૬-૨૭ના ચાલુ વર્ષના મિલકતવેરાના બિલની વહેંચણી અને કડક વસુલાત ઝુંબેશનો પ્રારંભ : વોરંટ બજવણી દરમિયાન રૂા. ૨ લાખથી વધુની રોકડ રિકવરી સ્થળ પરથી જ કરાઈ
ભરૂચ: ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં વર્ષ ૨૦૨૬-૨૭ના ચાલુ વર્ષના મિલકતવેરાના બિલોની વહેંચણીની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. મિલકતવેરાની બાકી રકમ વસૂલવા માટે પાલિકા તંત્ર...
