પૂર સામે સજ્જ ભરૂચ તંત્ર: હાંસોટના ઓભા ગામે પૂર બચાવની મોકડ્રીલ યોજાઈ : નદીમાં લોકો ફસાયા હોવાની કાલ્પનિક સ્થિતિ સર્જી બચાવ કામગીરીનું જીવંત પ્રદર્શન, સ્થાનિક તરવૈયાઓએ બે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
ભરૂચ : ચોમાસા દરમિયાન સંભવિત પૂર જેવી આપત્તિની સ્થિતિમાં ઝડપી, અસરકારક અને સુમેળભરી બચાવ કામગીરી થઈ શકે તે માટે ભરૂચ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર...
