સોલાર પ્લાન્ટ અને વીજ લાઇનમાંથી કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ : ભરૂચ-આણંદમાં એક વર્ષથી કેબલ ચોરીનો ખેલ, 9 ગુના ડિટેક્ટ; ચાર ઝડપાયા, બે વોન્ટેડ
ભરૂચ : ભરૂચ તથા આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા સોલાર પાવર પ્લાન્ટ અને હાઈટેન્શન વીજ લાઇનમાંથી કોપર-એલ્યુમિનિયમના કેબલ તેમજ ભંગાર ચોરી કરતી ગેંગનો ભરૂચ...
