ભરૂચમાં મહિલાઓ માટે ‘વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર’ શરૂ : કમ્પ્યુટરથી સિલાઈ-બ્યુટી પાર્લર અને રેઝિન આર્ટ સહિત વિવિધ તાલીમ મળશે
ભરૂચ : મહિલાઓને કૌશલ્ય આધારિત તાલીમ આપી તેમને રોજગારલક્ષી બનાવી આત્મનિર્ભર બનાવવાના હેતુથી ભરૂચમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા નવી પહેલ કરવામાં આવી...
