ભરૂચ નગરપાલિકામાં સમિતિઓના ચેરમેન પદ માટે દોડધામ તેજ : કોઈ દાવેદારીમાં વ્યસ્ત, તો કોઈ “ખુરશી” માટે દૂઆમાં મશગૂલ
ભરૂચ શહેરની ભરૂચ નગરપાલિકામાં સત્તાપક્ષનું સત્તા સંભાળવાનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ રાજકીય ગરમાવો વધ્યો છે. પ્રમુખ પદ માટે એક તરફ પક્ષની અંદર જોરદાર હોડ...
