હાંસોટ : રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું ઉદ્ધઘાટન કરાયું.
મંગળવાર 02/08/22 ના રોજ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હાંસોટની અંભેટા પ્રાઇમરી શાળામાં શાળા આરોગ્ય તપાસણીના કાર્યક્રમનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી...
