હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડિઝલનાં ભાવ વધારાનો વિરોધ કરતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
આજરોજ હાંસોટ સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિનાં કાર્યકરો દ્વારા વારંવાર ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલનાં ભાવ વધારો થતાં તેનો વિરોધ દર્શાવતા...
