શક્તિનાથ રેલવે ગાળનારાની ગડર તોડી ટ્રકચાલક ફરાર : જાહેરનામું હોવા છતાં ભારે વાહન અંડરપાસમાં કેવી રીતે ઘૂસ્યું લોકચર્ચા : ટ્રકચાલક જવાબદાર કે નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ તંત્ર પ્રશ્નો સર્જાયા
ભરૂચ: ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા રેલવે ગાળનારામાં ભારે વાહનોના પ્રવેશને લઈને જાહેરનામું અમલમાં હોવા છતાં એક ટ્રકચાલકે ગાળનારમાં ટ્રક હંકારી લાવી ગડરને નુકસાન પહોંચાડ્યાની ઘટના...
