અંકલેશ્વરમાં પરિણીતાનો સાસરિયા સામે દહેજ અને ત્રાસનો આક્ષેપ : પતિ સહિત ચાર સામે મહિલા પોલીસમાં ફરિયાદ, રૂ.8.41 લાખ આપ્યાનો ઉલ્લેખ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને જેઠ સામે દહેજની માંગણી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ અંગે ભરૂચ મહિલા પોલીસ...
