ભરૂચમાં બકરી ઈદના પર્વને લઈને શાંતિ સમિતીની બેઠક મળી : એ ડિવિઝન પોલીસ મથકે એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકેની સંયુક્ત બેઠક યોજાઈ
ભરૂચ. ભરૂચમાં બકરી ઈદના પર્વને શાંતીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ પોલીસ મથકની શાંતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી....
