અંકલેશ્વરની ગ્લેક્સોન ફાર્મામાં ભયાનક ફ્લેશ ફાયર, ધડાકાથી GIDCમાં દોડધામ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જાઈ ઘટના, ચાર કામદારો દાઝ્યા; બેની હાલત ગંભીર, વડોદરા રિફર
ભરૂચ : અંકલેશ્વર GIDCમાં આવેલી ગ્લેક્સોન ફાર્મા કંપનીમાં સોમવારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક ફ્લેશ ફાયર સાથે જોરદાર ધડાકો થતાં કંપની પરિસરમાં દોડધામ મચી ગઈ...
