ઉમરપાડા શિક્ષક સંઘ દ્વારા TET પરીક્ષાનો વિરોધ: ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને અપાયું આવેદનપત્ર
વાંકલ :: શિક્ષકોના વિવિધ પ્રશ્નો અને પરીક્ષાઓને લઈને અવારનવાર રજૂઆતો થતી રહે છે.ત્યારે ઉમરપાડા શિક્ષકસંઘ દ્વારા TET (Teacher Eligibility Test) પરીક્ષા સંદર્ભે ઉગ્ર વિરોધ નોંધાવવામાં...
