માંગરોળ ગ્રામ પંચાયતમાં વહીવટદારના રાજમાં ગ્રામ પંચાયતનો વહીવટ એકદમ કથળીને ખાડે જતા ભર ઉનાળે ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે તેમજ ગામમાં...
માંગરોળ તાલુકાના વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો.ઝંખના રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમના વિસ્તારનાં ગામોમાં પ્લસ પોલિયોની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાંકલ વિસ્તારના ગામોમાં 947...
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કુલ ધોરણ 10 નું પરિણામ 73.53 ટકા આવ્યું છે. જ્યારે આજ સંકુલમાં કાર્યરત એમ.એમ.દેસાઈ અને કે.એમ.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ...
માંગરોળના કોસાડી ગામે નાસ્તાની દુકાન ધરાવતા ઈસમ પાસેથી પોલીસે કબજે કરેલા બે કિલો સમોસામાં ગૌમાસ હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું છે જ્યારે ગાયની કતલ કરી...
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે આવેલ જીઆઇપીસીએલ કંપનીમાં તાંબાના વાયર ચોરીના ગુનામાં સંડોવાયેલો અને એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસ ઓ જી ની ટીમે વાંકલ...
માંગરોળ તાલુકાના વેરાકૂઇ ખાતે આવેલ પ્રા.આ.કેન્દ્ર માં વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રા.આ.કેન્દ્રના તમામ ગામો જેવા કે વેરાકૂઈ, રતોલા, આંબાવાડી, વસરાવી, બોરસદ, આમખૂટા વગેરે...
માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે તૃપ્તિબેન મૈસુરીયા બિનહરીફ વરણી કરવામાં આવતા સ્થાનિક આગેવાનો અને ભાજપ કાર્યકરોએ નવા વરાયેલા ઉપપ્રમુખનું સ્વાગત સન્માન કરી અભિનંદન આપ્યા હતા....