ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ – “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫”નો ભવ્ય કાર્યક્રમ
સંઘ સ્થાપનાના ૧૦૦ વર્ષ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો શક્તિનાથ નગર ખાતે પથ સંચાલન, પ્રકટ કાર્યક્રમ અને ફૂલવર્ષા સાથે ઉજવણી ભરૂચના શક્તિનાથ નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક...
