ભરૂચની ડૉ. ગંગુબેન હડકણ હાઇસ્કૂલને ડિજિટલ બોર્ડનું દાન : દાતાશ્રી દિનેશભાઈ મોદીની પહેલથી વિદ્યાર્થીઓને મળશે આધુનિક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણનો લાભ
ભરૂચ : ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત ડૉ. ગંગુબેન હડકણ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સાથે જોડવાના હેતુથી...
