ભરૂચ-વાગરા તાલુકામાં પૂરના પાણીમાં ડુબી જવાની બે ઘટનામાં ત્રણ યુવાનોના મોત : ભરૂચના પરિયેજ ગામે શખ્સ કુદરતી હાજતે ગયો ને પગ લપસતાં ગરકાવ થયો : વાગરાના લીમડી-અંભેલ ગામ વચ્ચે કાંસમાં ન્હાવા પડેલાં બે યુવાનો તણાઈ ગયાં
ભરૂચ અને વાગરા તાલુકામાં ભારે વરસાદે એકતરફ તારાજી વેરી છે ત્યાં ભારે વરસાદને કારણે પૂરના પાણી આવતાં તેમાં ડુબી જવાની બે અલગ અલગ...
