નડિયાદમાં કાપડના વેપારીએ એપ્લીકેશનમાં અલગ અલગ ટાસ્કાના બહાને રૂપિયા ૨૧.૨૯ લાખ ગુમાવ્યા
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતા કાપડના વેપાર ચીરાગભાઈ ભરતકુમાર ચાવલા ગત જુલાઈ માસમાં વેપરના કામે નડિયાદથી વડોદરા ટ્રેનમાં જઈ રહ્યા હતા. દરમિયાન એક અજાણી વ્યક્તિના...
