હરાદ પર્વે ‘નવાયે’ ચિત્રો દોરવાની ચૌધરી સમાજની અનોખી લોકપરંપરા : ચોખાના લોટના દ્રાવણથી ભીંતો પર ખેતી, ગ્રામજીવન અને પ્રકૃતિનાં ચિત્રો | વર્ષો જૂની આદિવાસી લોકસંસ્કૃતિ આજે પણ જીવંત
વાંકલ : દક્ષિણ ગુજરાતના આદિવાસી ચૌધરી સમાજમાં હરાદ (શ્રાદ્ધ) પર્વનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ તેની સાથે જોડાયેલી એક અનોખી લોકસાંસ્કૃતિક પરંપરા આજે...
