ખેડાના કાજીપુરા ગામે સમુહ લગ્નોત્સવમાં કેન્દ્રીય સંચાર મંત્રી અને ગ્રામ વિકાસ – ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી એ નવ દંપતિઓને આર્શિવચન પાઠવ્યા.
મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પોતાના કર્મ, સમભાવ સ્વભાવ અને સરળતા થકી ગામને રૂડુ રૂપાળુ અને સમૃધ્ધ કરનાર સ્વ. બેચરભાઇ જગાભાઇ બારૈયાના પરિવારના સહયોગથી તથા સ્વ. ગોરધનભાઇ...
