વેદોના મહિમાથી ગુંજ્યું ભરૂચ : ‘વેદમૂર્તિ સન્માન સમારોહ’માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન
ભરૂચના આત્મીય હોલ ખાતે રાજ્યના આચાર્ય દેવવ્રત ના અધ્યક્ષસ્થાને શુક્લ યજુર્વેદ માધ્યંદિન શાખાના ઘન પારાયણ નિમિત્તે ભવ્ય ‘વેદમૂર્તિ સન્માન સમારોહ’ યોજાયો હતો. રાષ્ટ્રકલ્યાણ અને...
