ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૪૪ બેઠક માટે કોંગ્રેસના ૨૦૦ દાવેદારો
જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ ઓબ્ઝર્વરે દાવેદારોના સેન્સ લીધાં દાવેદારોનો રાફડો ફાટતાં કોંગ્રેસમાં આંતરિક મતભેદો સર્જાવાની ભિતી ।ભરૂચ । ભરૂચ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને...
