માંગરોળ ના સુપ્રસિદ્ધ જલેબી હનુમાનજી મંદિરે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે
વાંકલ :: સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માંગરોળ ગામની સીમમાં આવેલ સુપ્રસિધ્ધ જલેબીવાળા હનુમાનદાદાના મંદિરે જન્મોત્સવ નિમિતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે...
