ભરૂચમાં વકીલ પર લોખંડની પાઇપથી હુમલો : કાકા સાથેના ઝઘડાની અદાવતમાં હુમલો કર્યાનો આક્ષેપ : પત્ની છોડાવવા વચ્ચે પડતા તેને પણ ધક્કો માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
ભરૂચ : ભરૂચ શહેરના રાવળીયાવાડના ટેકરા વિસ્તારમાં કાકા સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી વકીલ ઉપર લોખંડની પાઇપથી હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. વકીલને...
