ભરૂચમાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પ્રદર્શનનો પ્રારંભ : ‘જૈવ વૈવિધ્યનું મહત્વ – Wildlife Today for a Brighter Tomorrow’ થીમ પર 8 ઓક્ટોબર સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે
ભરૂચ: ગુજરાત રાજ્ય વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ ખાતે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું...
