વાંકલ ::સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના અધ્યક્ષ તથા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપદ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું
સુરત “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા”ના સૂત્ર સાથે સ્વતંત્રતાનો ઉત્સવ મનાવવા આ યાત્રા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારતસરકારના”હર ઘર તિરંગા”અભિયાનનો ભાગ છે.જે 8...
