અણોઈના ફાર્મ હાઉસમાં દારૂના જથ્થા પર માંગરોળ પોલીસનો દરોડો : 4,314 બોટલ વિદેશી દારૂ-બિયર સહિત રૂ.9.70 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો; ચાર આરોપી ફરાર
વાંકલ: સુરત ગ્રામ્યના માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અણોઈ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો...
