માંગરોળમાં કોલસા ભરેલી ટ્રકોના ત્રાસ સામે ગ્રામજનોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર : હરસણીના ત્રણ બાળકોને ટ્રકની અડફેટે ગંભીર ઈજા થયાનો આક્ષેપ; જોખમી વાહનવ્યવહાર બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
વાંકલ: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભાગા-મોરઆમલી વિસ્તારમાં આવેલી GIPCL કંપનીની કોલસાની ખાણોમાંથી કોલસા ભરીને દોડતી ટ્રકોના જોખમી અને અનિયંત્રિત વાહનવ્યવહાર સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે...
