પંચમહાલ જિલ્લામાં વધુ બે પોઝિટીવ કેસોનો ઉમેરો સાથે કુલ કેસોની સંખ્યા 14 થઈ, કુલ 12 સક્રિય કેસો.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોરોના પ્રભાવિત વિસ્તાર શહેરા ભાગોળ અને અબરાર મસ્જિદ વિસ્તારમાંથી આરોગ્ય વિભાગને કોરોનાના કુલ 2 પોઝિટીવ કેસ મળી આવ્યા છે. શહેરા ભાગોળની...
