એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખપદે પદ્મકાંત ત્રિવેદીની વરણી : ગુજરાત એસોસિએશનનું 22મું રાજ્ય બન્યું; વિવિધ જિલ્લાઓના એક્રેડિટેશન કાર્ડધારક પત્રકારોની ઉપસ્થિતિમાં નિર્ણય
કડી : એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદેશની કારોબારી રચના કરતાં વરિષ્ઠ પત્રકાર અને વીઆર લાઈન ન્યૂઝ ચેનલના ડિરેક્ટર પદ્મકાંત ત્રિવેદીની ગુજરાત પ્રદેશ પ્રમુખ...
