ભરૂચમાં શ્રાવણિયો જુગાર રમતાં ચાર ઝડપાયા, ₹22 હજારનો મુદ્દામાલ જપ્ત : વેજલપુર ગામડિયાવાડમાં હીરાના કારખાનાની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારની મહેફિલ જામી હતી
ભરૂચ : ભરૂચના વેજલપુર ગામડિયાવાડ વિસ્તારમાં હીરાના કારખાનાની પાછળ ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમતા ચાર શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ...
