અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર આવેલ પબ્લિક સ્કૂલ નજીક એક યુવતીનો લટકતી હાલતમાં શવ મળ્યો.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ઉમરવાડા નજીક ગુજરાત ગેસ કંપનીની સામે આવેલા કમ્પાઉન્ડમાં ઝાડ સાથે લટકતી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ...
