Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ : વચગાળાનાં જામીન પરથી ફરાર થયેલ કાચા કામના આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી પેરોલ ફર્લો સ્કોડ પોલીસે વચગાળાનાં જામીન પરથી ફરાર કેદી શોધી કાઢયો હતો. આ અંગેની વિગત જોતાં પેરોલ ફર્લો સ્કોડનાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર કડકિયા કોલેજ નજીક વરસાદનું પાણી ફરી વળ્યું.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકામાં મુશળધાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. ત્યારે અંકલેશ્વરથી હાંસોટ અને હાંસોટથી સુરત તરફ જતાં વાહન ચાલકો માટે પણ...
INDIAFeaturedGujarat

ભરૂચ : જંબુસર બાયપાસ ઓવરબ્રિજ પર માર્ગ બિસ્માર હાલતમાં થવાથી તંત્ર દ્વારા કપચી નાંખી સમારકામ કર્યું હોવાથી માર્ગ પર ખાડા અને સળિયા દેખાવા લાગ્યા છે.

ProudOfGujarat
ભરૂચ નજીક જંબુસર બાયપાસ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર હાલતમાં થઈ ગયો છે ત્યારે આ અંગે ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ...
FeaturedGujaratINDIA

ભરૂચ : મદીના હોટલ નજીક વૃક્ષ ધરાશાયી થયું.

ProudOfGujarat
જન્માષ્ટમી પર્વના દિવસથી ભરૂચ પંથકમાં ભારે અને તોફાની વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારસુધી 5 મકાનોની દીવાલો ધસી પડી છે. ત્યારે વૃક્ષો ધરાશાયી થયા હોવાના...
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં વગુષણા નજીક એલ.પી.જી. ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું.

ProudOfGujarat
ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વગુષણા નજીક એલ.પી.જી. ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું. મળતી માહિતી મુજબ યુ ટર્ન લેતી વખતે ટેન્કર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામેથી પાંચ મહિના પહેલા સગીરાને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામ ખાતે રહેતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તા.29-2-2020 નાં રોજ ભગાડી ગયો હતો. આ આરોપી અંગે એલ.સી.બી. પોલીસને બાતમી મળતા જીલ્લા...
FeaturedGujaratINDIA

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat
અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ નોંધાયો હતો. આ ગુનાનો આરોપી લાંબા સમયથી ધરપકડથી ભાગી રહ્યો હતો. તેવામાં આરોપી અંગે પેરોલ ફર્લો સ્કોડને...
FeaturedGujaratINDIA

ભરૂચ : ફેસબુક પર ડો. બાબા સાહેબ આંબેડકર અને દેશનાં સંવિધાન અંગે અભદ્ર લખાણનાં વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat
રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા ગુજરાતના મુખ્ય મંત્રીને સબોઘીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. આવેદનપત્રમાં ફેસબુક પર ડો. બાબા સાહેબ આંબેડકર અને દેશના બંધારણ અંગે...
FeaturedGujaratINDIA

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1212 પર પહોંચી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં આજે તા.17-8-2020 નાં રોજ વધુ 16 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1212 પર પહોંચી. તે સાથે સાજા થઈને...
INDIAFeaturedGujarat

ઝઘડીયાનાં પેરોલ પર છુટયા બાદ નાસતા ફરતા બે પાકા કામના કેદી ઝડપાયા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં ઝઘડીયાના બે પાકા કામના કેદી પેરોલ પર છુટયા હતા. બાદમાં હાજર થવાની તારીખે હાજર થવાના બદલે નાસતા ફરતા હતા.ઝઘડીયા પોલીસે આ કેદીઓને ઝડપીને...
error: Content is protected !!