ઝઘડીયા જીઆઈડીસીની વિલિયન ઓર્ગેનાઈઝ કંપનીમાં સિક્યુરિટી ઇન્ચાર્જ પર ફુલવાડી ગામનાં બે ઈસમોએ કુહાડીની મુંદર મારી ઇજા પહોંચાડતા બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ઝઘડિયા તાલુકાનાં તલોદરા ગામે રહેતા ભરતભાઈ રમણભાઈ પટેલ ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ વિલિયન ઓર્ગેનાઈઝ કંપનીમાં સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. ગતરોજ ભરતભાઈ કંપનીમાં ફરજ પર...
