દેશના સૌથી મોટા લોકશાહીના પર્વ ને મનાવવા સાથે 2019ના ભારતનું ભાવિ ઘડવામાં પોતાના એક મતથી યોગદાન આપવા ભરૂચ લોકસભા બેઠકના 15.64 લાખ મતદારો સાથે જિલ્લા ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે.
દિનેશભાઇ અડવાણી ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 7 વિધાસભા બેઠક વિસ્તારમાં મંગળવારે સવારે 7 કલાકથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આજે સોમવારે કે.જે.પોલિટેક્નિક કોલેજ ખાતે થી ચૂંટણી...
