Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujarat

નાયબ ચીટનીશની પરીક્ષામાં વિરમગામના વિજયકુમાર રાવલ અમદાવાદ જીલ્લામાં પ્રથમ ક્રમે ઉતિર્ણ…

ProudOfGujarat
પત્રકારઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) -વિરમગામ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા વિજયકુમાર રાવલને અનેક લોકોએ આપ્યા અભિનંદન. તાજેતરમાં જાન્યુઆરી ૨૦૧૯માં ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી...
FeaturedGujarat

ખેડૂત હિતરક્ષક દળ તરફથી ભરૂચ જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી.આવેદનપત્ર પાઠવાયું…

ProudOfGujarat
ખેડૂત હિતરક્ષક દળ તરફથી ભરૂચ જિલ્લાના ખેડૂતોને અસર કરતા પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરાઇ હતી.તેમજ આ અંગે આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેકટરને અપાયું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર...
EducationFeaturedGujarat

શાંતિભર્યા વાતાવરણમાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષાનો થયેલ પ્રારંભ.પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જણાયા…

ProudOfGujarat
તારીખ ૭-૩-૨૦૧૯ ના રોજથી ભરૂચ પંથકમાં એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષાનો પ્રારંભ થયો હતો.આ પરીક્ષામાં ૩૪,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.ભરૂચ જિલ્લાના પરીક્ષા તંત્ર...
FeaturedGujarat

ભરૂચના દહેજ બાયપાસ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો.અકસ્માતનો બનાવ બનતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય…

ProudOfGujarat
ભરૂચના દહેજ બાયપાસ નજીક રાત્રીના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આગળ ચાલતાં ટ્રેલર સાથે પાછળથી ટેન્કર ભટકાયું હતું.બંને વાહનોને નુકસાન થયું હતું પરંતુ સદભાગે કોઈ...
Crime & scandalFeaturedGujarat

વાલિયાના કરા ગામ મંદિર ફળિયામાં ચોરીનો બનાવ બનતા સનસનાટી…

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના વાલીયાના કરા ગામ મંદિર ફળિયામાં 1,35,000ની મત્તાની ચોરીનો બનાવ બન્યો હતો.આ બનાવ બનતા વાલિયા પંથકમાં ચોરીનો ભય વ્યાપી ગયો છે.ચોરી તારીખ 5-3-2019 ના...
FeaturedGujarat

ભરૂચ નગરના ભોઇવાડ વિસ્તારમાં રસ્તા ઉપર ઉંડા ખાડાના પગલે વાહનચાલકો ત્રાહિમામ તેમજ ગંદકીની સમસ્યા ઉદ્ભવી…

ProudOfGujarat
ભરૂચ નગરના સોનેરી મહેલથી ચકલા તરફ જવાના મુખ્ય રસ્તા પર આવતા ભોઇવાડ વિસ્તારમાં નગરપાલિકાએ વચ્ચોવચ ખાડા પાડી દીધા છે.ભૂગર્ભ ગટર યોજના અંગે આ રસ્તા ખોદી...
FeaturedGujarat

ભીલીસ્થાન લાયન સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ વસાવાની આગેવાનીમાં ઝઘડિયા મામલતદારને પાઠવાયેલ આવેદનપત્ર.ઝઘડિયા વિસ્તારના ધારાસભ્ય સામે કરાયેલા આક્ષેપો…

ProudOfGujarat
વિનોદ પટેલ: ભીલીસ્થાન લાયન સેના દ્વારા ઝઘડિયાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.દિનેશ વસાવા ગુજરાત પ્રદેશ પ્રમુખ ભીલીસ્થાન લાયન સેનાની આગેવાનીમાં પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ધારાસભ્ય...
EducationFeaturedGujarat

ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવા વરાયેલ હોદ્દેદારો…

ProudOfGujarat
પાલેજ ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની જાહેર થયેલી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે બિનહરીફ થયેલી છે પ્રમુખ તરીકે મુનાફભાઇ ટીન્કી અને મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ રાણાની પસંદગી કરવામાં...
FeaturedGujaratHealth

ભરૂચ જિલ્લામાં સીઝનલ ફ્લૂનો વધુ એક દર્દી મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું…

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય અને અન્ય કારણોસર સીઝનલ ફ્લૂ તેમજ મચ્છરજન્ય રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં સીઝનલ ફ્લૂના છ...
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલતી LCB પોલીસ…

ProudOfGujarat
અંકલેશ્વર વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ વધતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB ના ઈન્ચાર્જ PI જે.એન.ઝાલાની સૂચનાથી PSI એ.એસ.ચૌહાણ અને વાય.જી.ગઢવી તેમજ...
error: Content is protected !!