અંકલેશ્વરના લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા આમલા ખાડીમાં કેમિકલ વાળી પ્લાસ્ટિક બેગ ધોવાને પગલે નદીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે…
વિનોદભાઇ પટેલ અંકલેશ્વર શહેરમાં દિન-પ્રતિદિન પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે.ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે આવેલ લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા કોઇપણ જાતની રોકટોક વિના છેલ્લા...
