ભરૂચમાં અનંત ચતુર્દશીએ કૃત્રિમ કુંડમાં શ્રીજીનું વિસર્જન : નર્મદા નદીનું પ્રદૂષણ અટકાવવા જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે વ્યવસ્થા : આગેવાનોની હાજરીમાં કુંડના વધામણા કરાયા
ભરૂચ : ભરૂચ શહેરમાં 11 દિવસના ગણેશ મહોત્સવના સમાપન સાથે અનંત ચતુર્દશીના દિવસે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે નગર સેવા સદન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં...
