ભરૂચમાં માર્ગ સલામતી અંગે બાઇક રેલી યોજાઈ : પોલીસ-આરટીઓના સંયુક્ત આયોજનમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જનજાગૃતિ
ભરૂચ શહેર અને જિલ્લામાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી ભરૂચ જિલ્લા પોલીસ અને આરટીઓ કચેરી દ્વારા સંયુક્ત રીતે બાઇક...
