ટેસ્ટ ડ્રાઇવના બહાને રૂ.2.90 લાખની સ્પોર્ટ્સ બાઈક લઈ ગઠિયો રફુચક્કર! : માર્કેટપ્લેસ પર બાઈક વેચવાની જાહેરાત યુવાનને પડી ભારે; આધારકાર્ડ બતાવી નિન્જા-650 લઈને નીકળ્યો, કલાકો બાદ પણ પરત ન ફર્યો
ભરૂચ: ભરૂચમાં ઓનલાઈન માર્કેટપ્લેસ પર પોતાની મોંઘી સ્પોર્ટ્સ બાઈક વેચવાની જાહેરાત કરવી એક યુવાનને ભારે પડી છે. બાઈક ખરીદવાના બહાને ઘરે પહોંચેલા ગઠિયાએ આધારકાર્ડ...
