દમણથી ભરૂચના બૂટલેગરો માટે કારમાં લવાતો રૂ.4.16 લાખનો દારૂ ઝડપાયો : ક્રેટા કારમાંથી વિદેશી દારૂ-બિયર સહિત રૂ.9.21 લાખનો મુદ્દામાલ કબજે; એક ઝડપાયો, ચાર આરોપી વોન્ટેડ
ભરૂચ: ભરૂચ એલસીબીએ દમણથી ભરૂચ તરફ કારમાં લવાઈ રહેલા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને...
