ભરૂચમાં શ્રાવણિયો જુગાર રમતા 10 ઝડપાયા, રૂ.37 હજારનો મુદ્દામાલ જપ્ત : ફાટાતળાવના વૈરાગીવાડમાં બી ડિવિઝન પોલીસનો દરોડો; 17 હજારથી વધુ રોકડ અને 7 મોબાઈલ કબજે
ભરૂચ: ભરૂચ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના ફાટાતળાવ વિસ્તારમાં આવેલા વૈરાગીવાડમાં એક...
