ભરૂચમાં ક્રિડા ભારતી દ્વારા ફિટ ઈન્ડિયા સાયકલિંગ કેમ્પેઈન અને સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન : રવિવારે સવારે યોજાનારા કાર્યક્રમમાં લોકોને જોડાવા માટે અનુરોધ કરાયો
ભરૂચ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અભિયાનના ભાગરૂપે દેશભરમાં ફીટ ઈન્ડિયા સાયકલિંગ કેમ્પેઈન તેમજ સન્ડે ઓન સાયકલ જેવા...
