અંકલેશ્વર પંથકમાં વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી: 200 એકરથી વધુ પાક પાણીમાં ગરકાવ, વળતરની માંગ : ઉગ્ર સતત વરસાદથી કેળ, તુવેર અને શાકભાજીના પાકને ભારે ફટકો; પાણી ભરાઈ રહેતાં બિયારણમાં લાગી ફૂગ, પુનઃ વાવણીનો ખર્ચ ખેડૂતો માટે બન્યો નવી મુશ્કેલી
ભરૂચ : ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા મુશળધાર વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અંકલેશ્વર પંથકમાં 200 એકરથી વધુ વિસ્તારમાં ઉભેલો...
